January 26, 2022

એલી ! કેટલો બધો છાંટ્યો તે તારો ગોરો રંગ...


એલી ! કેટલો બધો છાંટ્યો તે તારો ગોરો રંગ મારાં પ્રિયતમ પર.. સુંદરશ્યામ ને નિહાળી તેઓ પાંડુરંગ.. પાંડુરંગ (સફેદ રંગ) કરતાં નીકળ્યાં !

No comments:

Post a Comment