January 26, 2022

લ્યા પ્રણય રંગમાં ઝબોળીને...


લ્યા પ્રણય રંગમાં ઝબોળીને કાઢ્યો કે શું તને ? તું તો હતો શ્યામ ને આટલો ગોરો ગોરો થઈ ગયો ? એલી ગોરી ! તેં તો ગજબ કરી નાખી.

No comments:

Post a Comment