આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી...

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી...
આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે!

1 comment:

  1. સુંદર અભિવ્યક્તિ...
    અભિનંદનને પાત્ર ..

    ReplyDelete