ઓ પ્રિયતમ ! અત્યારે મારી આંખોમાં આંસુઓ છે. મને ખબર છે આ મારો તારી પ્રત્યેનો પ્રેમ છે .સિર્ફ તારી પ્રત્યેનો પ્રેમ છે. ઓ પ્રિયતમ ! આ કેવું બંધન છે કે જ્યાં હૃદય તારી જેમ મૌન છે અને આંખો મારી જેમ વિહવળ અને બેચેન છે. જાણે હૃદયનું કામ આંખો જ કરી નાં રહી હોય ! ઓ પ્રિયતમ ! તારા મારી પ્રત્યેના આવા નિર્મળ પ્રેમને મારા હૃદયના હર્ષાશ્રુ ની અંજલી ચઢાવું છું.
No comments:
Post a Comment