શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
અનુક્રમણિકા
પૂષ્પ બનીને ધરતી મલકી રહી..
પૂષ્પ બનીને ધરતી મલકી રહી
તો ઝાકળ બનીને આકાશ રડી રહ્યું. અરેરે મારા હીરાઓ ક્યાં ખોવાઈ ગયાં કહી પ્રભાત રડી પડ્યું ને લુચ્ચી રાતડીએ તેની તારાઓ જડી ઓઢણીમાં શણગારીને હળવેકથી કાઢ્યા !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment