Showing posts with label તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા.... Show all posts
Showing posts with label તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા.... Show all posts

તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા...

ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા અમને કેવી લાગી ?
અમને શું ખબર ?
હજુ પહેલા ઘૂંટનો નશો જ ક્યાં ઊતર્યો છે ?