Showing posts with label એકવાર પીધો બે વાર પીધો ત્રણ વાર પીધો... Show all posts
Showing posts with label એકવાર પીધો બે વાર પીધો ત્રણ વાર પીધો... Show all posts

એકવાર પીધો, બે વાર પીધો, ત્રણ વાર પીધો..

એકવાર પીધો, બે વાર પીધો, ત્રણ વાર પીધો.. આદતથી મજબૂર આ મયકશદારો. 
ફ્કત એક વાર, સાવ અચાનક, અજાણતાં જ પીવાઈ ગયો પ્રણય પ્યાલો.. 
એ નશો હવે ઉતરે નહીં મરતાદમ સુધી.