દર્શન કરતાં કરતાં ક્યારે બંધ થયાં નયન..


દર્શન કરતાં કરતાં ક્યારે બંધ થયાં નયન ખબર પણ ના પડી. ને ભીતરનાં ભજનનું માધુર્ય મહેકી ઊઠ્યું.

No comments:

Post a Comment