એ તો કોણ કેટલો પ્રેમ કરે છે એના પર છે આધાર..


એ તો કોણ કેટલો પ્રેમ કરે છે એના પર છે આધાર.. તમે મૂર્તિ કહી દૂર રાખ્યો. મેં પ્રિયતમ કહી છાતીએ ચાંપ્યો.

No comments:

Post a Comment