Showing posts with label
વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું....
Show all posts
Showing posts with label
વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું....
Show all posts
ઓ પ્રિયતમ ! વિષાળ પર્વતનાં શિખરે નીચે જોયું તો દુનિયા સાવ ટચુકડી થઈ ગઈ હતી. તે મનમાં મલકાયું. ત્યાંજ તેની નજર ઊપર ગઈ. બાપરે ! ઊપર તો અનંત બ્રમ્હાંડ વિસ્તરેલું હતું !