Showing posts with label રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે.... Show all posts
Showing posts with label રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે.... Show all posts

રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે...

રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે પહોંચવા તો દે ઓ ક્રૂર તડકા ! જીવનની સાંજ તો તારી પણ ઢળવાની છે... ને સૂરજને પોતાનું રોજનું ડૂબવું યાદ આવી ગયું.