Showing posts with label પ્રણયનું આ પરિણામ કેવું.... Show all posts
Showing posts with label પ્રણયનું આ પરિણામ કેવું.... Show all posts

પ્રણયનું આ પરિણામ કેવું...

પ્રણયનું આ પરિણામ કેવું કે તૃપ્ત થઈ ગયાં અમે. ઝાંઝવા પાછળ દોડતું જગત ને અમે કહેતાં બધું મળી ગયું અમને.