Showing posts with label પોતાનાં ખીલવા પર આટલું મગરૂર ના થા... Show all posts
Showing posts with label પોતાનાં ખીલવા પર આટલું મગરૂર ના થા... Show all posts

પોતાનાં ખીલવા પર આટલું મગરૂર ના થા..

પોતાનાં ખીલવા પર આટલું મગરૂર ના થા ઓ પુષ્પ... અંતે તો તારે ખરી જ પડવાનું છે ! 

અચાનક મને પુલકિત કરતી એક સમીર લહેરખી આવી અને પુષ્પની સુવાસ મારાં રોમ રોમમાં છવાઈ ગઈ ! 

કરમાઈને ખરવાનું તો એક દિવસ મારે પણ ક્યાં નહોતું ?