Showing posts with label તેઓ કહે છે અમે તેમનાં પણ દ્વાર સુધી જઈને. Show all posts
Showing posts with label તેઓ કહે છે અમે તેમનાં પણ દ્વાર સુધી જઈને. Show all posts

તેઓ કહે છે અમે તેમનાં પણ દ્વાર સુધી જઈને

તેઓ કહે છે અમે તેમનાં પણ દ્વાર સુધી જઈને આવ્યા...તેમને જ મળવા. પરંતુ દ્વાર બંધ હતું. ને બુઝાયેલા દીપકની સાથે અંધકારનું ઓઢણું ઓઢીને તેઓ પોઢી ગયેલાં ! 
"હેં ક્યારે ?"તમે ચીસ પાડી ઊઠો છો. 
ધીરજનું તેલ ખુટતા જેવા તમે આષાના બુઝાયેલા દિપકની સાથે અંધકારનું ઓઢણું ઓઢીને પોઢી ગયેલાં કે થોડી જ ક્ષણો બાદ ! કહી તેઓ વિષાદયુક્ત ફિક્કૂ સ્મિત કરે છે !