Showing posts with label તારા મુગટનો શણગાર બનાવવા. Show all posts
Showing posts with label તારા મુગટનો શણગાર બનાવવા. Show all posts

તારા મુગટનો શણગાર બનાવવા...

તારા મુગટનો શણગાર બનાવવા હા, મેં તેને ચૂંટી લીધું હતું ! તે એક જ તો ખીલેલું આખાં છોડ પર એકલું ને અટુલુ ! કેવું શોભતું હતું તે અને આ છોડ અને આ ઊપવનપણ મજાનું ! તને પુષ્પ ચડાવી તે વેરાન ડાળી, છોડ ને ઊપવન જોઇ ચીસ પાડી મેં... શું તે છોડ જ નહોતો મુગટ તારો ?