Showing posts with label આ જીવન કેટલું બધું લાંબું છે.... Show all posts
Showing posts with label આ જીવન કેટલું બધું લાંબું છે.... Show all posts

આ જીવન કેટલું બધું લાંબું છે...

"આ જીવન કેટલું બધું લાંબું છે ઓ પ્રિયતમ! આખરે તો તારાં મિલન માટેની જ આ બધી મથામણને?"

"નાં...નાં...આ તો મારે તને "હું" બનાવવો છે ને "તું" બનતો નથી તેનીં બધી મથામણ છે!" પ્રિયતમે હંસીને કહ્યું!