તારી વાટ નિહાળતા નિહાળતા


તારી વાટ નિહાળતા નિહાળતા અમસ્તાં જ પુષ્પ ચૂંટી કંઈક વાર એની ફોરમ અમે લીધી છે. પરંતુ પ્રિયતમ ની યાદ જો ફોરમ ઉડાડી શકતી હોત તો પ્રિયજનના મન પરના શાસનની સર્વ વ્યાપકતાની બધા ઠેકડી ન ઉડાડતા હોત ?

No comments:

Post a Comment