એમણે અટકાવી રાખ્યું કંઠમાં...


એમણે અટકાવી રાખ્યું કંઠમાં ને આ તો ગટગટાવી ગઈ હળાહળ. એણે પ્રેમ પ્યાલો પીધો હતો. તને પ્રેમ કરનારા ક્યાં કાચા હતાં !

No comments:

Post a Comment