તારી ઈચ્છા વગર જો પત્તું પણ ન હલે...


તારી ઈચ્છા વગર જો પત્તું પણ ન હલે, તો શિ મજાલ છે કે કોઈ વિષ મોકલે ? ને જો આજ હોય તારો પ્રસાદ તો અમેય ગટગટાવ્યું લે !

No comments:

Post a Comment