January 27, 2022

તારા મૃદુ સ્પર્શથી ઝણઝણી ઊઠી..


તારા મૃદુ સ્પર્શથી ઝણઝણી ઊઠી સિતારી મારી... કેવી કૌવતથી કિરતાર તેં વાજિંત્રો ગોઠવ્યા છે !

No comments:

Post a Comment