એલી શું કરીશ દ્રશ્યને જોઈને ?


એલી શું કરીશ દ્રશ્યને જોઈને ? એ ક્યારે નહોતું ? એકવાર દ્રષ્ટામાં દ્રષ્ટિ કર એટલે સૌંદર્ય તેનું સ્વરૂપ દેખાડે.

No comments:

Post a Comment