કોઈ ક્ષણમાં વસ્ત્ર ફાડતું...


કોઈ ક્ષણમાં વસ્ત્ર ફાડતું, કોઈ ગટગટાવી જતું હળાહળ, કોઈ જિંદગી આખી ઝૂરતું કેવળ એનાં જ ખાતર ! ઓ જગત તારે પ્રેમને જે નામ આપવું હોય તે આપ.

No comments:

Post a Comment