એક દિવડો મેંય પ્રગટાવ્યો પ્રિયતમ !


એક દિવડો મેંય પ્રગટાવ્યો પ્રિયતમ ! એ બુઝાવ્યો નાં બૂઝે. તેલ સમયનું ખૂટયે જ્યોત તો ઓલવાશે પણ એ પ્રકાશ જાય નહીં ઘડીકમાં.

No comments:

Post a Comment