January 27, 2022

પ્રણયમાં એટલી અવળચંડાઈ...


પ્રણયમાં એટલી અવળચંડાઈ તમારી મંજૂર છે પ્રિયતમ ! નજર બીજા તરફ રાખી તમે છાનાં અમને જ જુઓ છો !

No comments:

Post a Comment