રે એ પ્રણય સૌરભથી મહેકે જ છે ઓ પાગલ !


રે એ પ્રણય સૌરભથી મહેકે જ છે ઓ પાગલ ! તું આ ફૂલડાંને ફૂલથી શણગારવા બેઠો ? પુષ્પોને શણગારની જરૂર નથી હોતી !

No comments:

Post a Comment