અલ્યા તડકા ! સાવ સાચું કહેજે હો !

અલ્યા તડકા ! સાવ સાચું કહેજે હો ! તેં કદી સૂર્યોદય કે સૂર્યાસ્ત માણ્યા છે ખરાં ? બીજાને બાળનારા સુખી નથી હોતાં !

No comments:

Post a Comment