કડકડતી ઠંડીમાં તારી ગેબી વાણીં અસ્ખલિત વહી રહી હતી...

કડકડતી ઠંડીમાં તારી ગેબી વાણીં અસ્ખલિત વહી રહી હતી. બ્રમ્હાંડનું રહસ્ય, ગીતાનું જ્ઞાન, વેદોનીં ઋચાઓ તો દ્વેત અદ્વેતનાં અગણિત રહસ્યો તું મને સમજાવતો હતો. અલ્યા ! મુકને માથાકૂટ... તું તો એકવાર નિરાંતે મારી પાસે બેસ અને હું તને બસ જોયાજ કરું... જોયાજ કરું !

No comments:

Post a Comment