શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
જગતભરનાં દીપક પેટાવી લીધાં.
જગતભરનાં દીપક પેટાવી લીધાં. ને રોશનીથી શણગારી લીધાં મહાલયોને
પરંતુ
જ્યાં સાક્ષાત્ પરમ કૃપાળુ પરમાત્મા બિરાજે છે તેવાં ઋદયમંડપનાં કોડિયાને ક્યારે પ્રગટાવશો ?
જો જો હો... ક્યાંક આ દીપાવલી પણ ચાલી ન જાય !
1 comment:
Anonymous
25 September, 2013
સરસ!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
સરસ!
ReplyDelete