તનેય ખબર છે કે હું અહંકારિ છું...

ઓ પ્રિયતમ! તનેય ખબર છે કે હું અહંકારી છું.
મનેય ખબર છે કે હું અહંકારી છું.આ એક જ તો દીવાલ છે તારી ને મારી વચ્ચે ઓનાથ ! ચાલ, તે બાજુથી તું ઘા માર... ને આ બાજુથી હું ઘા મારું ! 

No comments:

Post a Comment