મેં પાણી માંગ્યુ ને તેં અમૃત હાજર કર્યું...


ઓ પ્રિયતમ! મેં પાણી માંગ્યુ ને તેં અમૃત હાજર કર્યું ! જેનાં એક બુંદને પામવા આખ્ખિ જીંદગી ટૂંકી પડે ! સવાલ અમરત્વનો નથી...
પણ શું તેનાથી તરસ છીપે ?

No comments:

Post a Comment