કીકીઓનાં કામણનું શું કહીએ રાધિકા


કીકીઓનાં કામણનું શું કહીએ રાધિકા; 

બંસીનાં નાદનું અહીં આવે પણ શું ?
કીકીઓમાં કેદ થઈને ભારે મુંજાયો મારો માધવ !

No comments:

Post a Comment