તારામાં સમાણું આખું જગત માધવ


તારામાં સમાણું આખું જગત માધવ;
ને મારામાં સમાણો તું.
જગત આખું નિહાળે રાસલીલા તારી; 
ને તને નિહાળું હું.

No comments:

Post a Comment