શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
કાનૂની ચેતવણી
શબ્દશિલ્પ
Home
પ્રકૃતિ
Showing posts with label
PAGE 9
.
Show all posts
Showing posts with label
PAGE 9
.
Show all posts
તું ભોળો કે ભોળી આ દુનિયા..
તું ભોળો કે ભોળી આ દુનિયા..
એક બંસી હું પણ છું..
કોઈને ના સંભળાઈ ?
મેં વગાડ્યું.. તેં સાંભળ્યુંને..
મેં વગાડ્યું.. તેં સાંભળ્યુંને..
"એલી મુકને માથાકૂટ !
ચાલ તને વાંસળી વગાડતા શીખવું !" તેં કહ્યું !
કાશ આ દર્પણ પણું ન હોત...
અરી મોહન મોહના ! કાશ આ દર્પણપણું ન હોત તો હુંય શ્યામ બની જાત !
જે બંસીથી તું મને બોલાવે...
જે બંસીથી તું મને બોલાવે...
એજ બંસીથી તને રોકું શ્યામ !
અરે વાહ ! તું હૈયાનું પ્રતિબિંબ...
અરે વાહ ! એલા દર્પણ ! તું હૈયાનું પ્રતિબિંબ પાડતો ક્યારથી થઇ ગયો ?
આમ અનંત વહ્યા કરે આ સૂરો...
આમ અનંત વહ્યા કરે આ સૂરો...
ચાલ, મેં બાજી સંભાળી લીધી...
હવે તો પોઢી જા !
મારી જેમ તું પણ...
આલેલે...
મારી જેમ તું પણ પ્રેમમાં પડી ગયો દર્પણ ?
હમણાં સુઈ લે ઓ પ્રિયતમ...
હમણાં સુઈ લે ઓ પ્રિયતમ !
પછી સુવર્ણ શૈયા તો હશે...
પણ આ ઓથ નહિ હોય !
આ તારી માયા છે કે..
એલા ! આ તારી માયા છે કે ખરેખર હું દીવાની થઈ ? ચાલ.. બહાર નીકળતો !
ઓ પ્રિયતમ ! મારું આ જીવન તારાથી પ્રારંભ થઈ...
ઓ પ્રિયતમ ! મારું આ જીવન તારાથી પ્રારંભ થઈ તારામાં જ પૂર્ણ થાય ને છતાં વચ્ચે કેટલી લાંબી જગ્યા !
આ આત્મ દર્પણ છે ઘેલી..
રે આ આત્મ દર્પણ છે ઘેલી..
આઈનો તો સાચું જ બતાડે !
તું શું જાણે પ્રણયના અહેસાસને પ્રીયતમ !
તું શું જાણે પ્રણયના અહેસાસને પ્રીયતમ ! આ કંઈ ધોળા દિવસનું સપનું નથી !
આજ આઈનામાં કાંઈ અજુગતું લાગે છે.
આજ આઈનામાં કાંઈ અજુગતું લાગે છે...
મારી બદલે તારો ચહેરો કાં દેખાય છે !
ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા..
ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા.. તને પણ દિવસે સપના જોવાની ટેવ છે !
રે નાં હટે પ્રતિબિંબ તેનું...
રે નાં હટે પ્રતિબિંબ તેનું... એ "તેનું" નથી.. "તારું" જ પ્રતિબિંબ છે !
સ્વપ્નની મહેકથી જાગી ઊઠયા..
સ્વપ્નની મહેકથી જાગી ઊઠયા ને વળી સ્વપ્નમાં જ ખોવાઈ ગયાં. આંખ બંધ હો કે ખુલ્લી.. સ્વપ્નને ક્યાં ફરક પડે છે ?
એલા જપને ! મારે તને નહીં મને જોવી છે...
એલા જપને ! મારે તને નહીં મને જોવી છે. હું પણ તો એજ કહું છું ને.. મને નહીં "તને" જો.
એલી પાછી આવ..
ક્યાં ખોવાઈ ગઈ ? એલી પાછી આવ... મારાં કરતાં સપનું સુંદર થોડું હોય ?
એ ભોળા તને કૃષ્ણ ચંદ્ર કહે છે...
એ ભોળા તને કૃષ્ણચંદ્ર કહે છે... ને તું માની પણ ગયો ? આજે ખરા ચંદ્રને નિરાંતે જોઈ લે !
આજ તો છે પ્રણયનું પ્રાબલ્ય..
આજ તો છે પ્રણયનું પ્રાબલ્ય..
તને સપનામાંથી બહાર લાવવા તેણે જાતે આવવું પડ્યું !
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)