શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો...
માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો. થડ બળ્યું, પર્ણો બળ્યાં, થોડીઘણી શાખાઓ પણ બળી પરંતુ માળો ન જ બળ્યો ! ઈંડામાંથી બચ્ચાઓ થયા, પાંખો ફૂટી
... અને એક દિવસ માળો છોડી ઉડી ગયા. પાછા કદી ન જ ફર્યા !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment