મારાં જીવંત સદગુરુ પરમાત્મા નથી જ...

મારાં જીવંત સદગુરુ પરમાત્મા નથી જ તેવા સંપૂર્ણ ભાન સાથે મેં તેમને પરમાત્મા માની લીધાં. ને આમ કરીને ઓ પ્રિયતમ ! મેં તને મારી નજીક લઈ લીધો. બીજાઓ ભલેને પોતાનીં રીતે મથે ? 

No comments:

Post a Comment