ઓ પ્રિયતમ ! વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું...

ઓ પ્રિયતમ !  વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું તો દુનિયા સાવ ટચુકડી થઈ ગઈ હતી. તે મનમાં મલકાયું. ત્યાંજ તેની નજર ઊપર ગઈ. બાપરે ! ઊપર તો અનંત બ્રમ્હાંડ વિસ્તરેલું હતું !

No comments:

Post a Comment