રચના 151

ઓહો ! તને એમ કે તું સદગુરુ બની જઈશ એટલે અમે તને નહીં ઓળખીયે એમ ? એલા ! રુપ બદલવાથી કંઈ ગુણ થોડા બદલાઈ જાય છે ? અમે તને ન ઓળખી જઈએ નાથ ! તારું ચૈતન્ય અમારાંથી ક્યાં અજાણ્યું છે ?

No comments:

Post a Comment