રચના 21

" ઓ પ્રિયતમ ! તારી ચૈતન્યસૂરાને ઢોળી, તારા અમૃતપ્યાલાને ફોડી, બહેકી જનારા અમને તું વારંવાર કેમ આ જીવનઅમૃતનું પાન કરાવવા ઈચ્છે છે ?"
"એકવાર સંપૂર્ણ પી લઈ પૂર્ણ તૃપ્ત થઇ તમે આ મોહક મધૂશાલાને હંમેશને માટે છોડીને અહિંથી જતા રહોને તેથી !" કહિ તે વળી પ્યાલો ભરી હાથ આગળ ધર્યો !

No comments:

Post a Comment