May 06, 2014

રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે...

રે એ વૃદ્ધને કોઈ વૃક્ષની ઓથ તળે પહોંચવા તો દે ઓ ક્રૂર ડકા ! જીવનની સાંજ તો તારી પણ ઢળવાની છે... ને સૂરજને પોતાનું રોજનું ડૂબવું યાદ આવી ગયું.

No comments:

Post a Comment