અરે ! આ સુકાયેલા પાંદડાને વહાવીને...

"અરે ! આ સુકાયેલા પાંદડાને વહાવીને આટલે દુર સુધી કેમ લાવ્યો ઓ પવન !"
"વૃક્ષને તેની યાદ ન આવેને તેથી !" પવને કહ્યું !

No comments:

Post a Comment