આટલું નાનકડુ વાદળું, વરસી શકે શું આટલું...

આટલું નાનકડુ વાદળું,
વરસી શકે શું આટલું ?
આભમાં જે ના સમાણું,
તે આંખમાં શે છુપાણું ?
 

No comments:

Post a Comment