ફોરમ મહેકી ને પહેચાન થઈ પુષ્પોની...

ફોરમ મહેકી ને પહેચાન થઈ પુષ્પોની !
આ ગુલાબનીં...આ મોગરાનીં...આ જૂઈ મહેકી !
અરે ! સુગંધ જ જીવન છે પુષ્પોનું !
કરમાવું કંઈ મૃત્યુ નથી !

No comments:

Post a Comment