ઓ વાદળી ! આમ જળ લઈને તું ક્યાં ચાલી...


ઓ વાદળી ! આમ જળ લઈને તું ક્યાં ચાલી ?
મારે પહાડોની પ્યાસ બુઝાવવાની છે !
ઓ નદી ! આમ જળ લઈને તું ક્યાં ચાલી ?
મારે સાગરની પ્યાસ બુઝાવવાની છે !

No comments:

Post a Comment