મારાં વાળનાં ઝુલ્ફાઓને રમાડી...

મારાં વાળનાં ઝુલ્ફાઓને રમાડી મારા ગાલ પર ઠંડી ટપલી મારીને ઊડી જતાં ઓ પવન ! શું તું જ રાત્રે વાવાઝોડું બનીને ત્રાટક્યો હતો

No comments:

Post a Comment