પ્રભાત થાય અને જેમજેમ સૂર્યોદય થતો જાય...

પ્રભાત થાય અને જેમજેમ સૂર્યોદય થતો જાય તેમતેમ કમળ વધુને વધુ  ખીલતું જાય છે. જેમજેમ સૂર્યાસ્ત થતો જાય તેમતેમ તે બીડાતું જાય છે. સૂર્ય વિહોણી શીતળ ચાંદની પણ તેને મંજુર નથી... તેતો બસ બીડાઈ જ જાય છે બિલકુલ !

No comments:

Post a Comment