સમુદ્ર પોતાનાં અનંત મોજાંઓ વડે...


સમુદ્ર પોતાનાં અનંત મોજાંઓ વડે ચટ્ટાન પર પ્રહારો કરે છે. ચટ્ટાનનાં અટ્ટહાસ્ય વડે કિનારો ગાજી ઊઠે છે. ને વિખરાયેલું મોજું ભુતકાળનીં આવી જ એક ચટ્ટાનની રેતીને પોતાની સાથે પેટાળમાં ઢસડી જાય છે !

No comments:

Post a Comment