એ જ તો ફરક છે પ્રિયતમ ! મારામાં અને તેમનામાં...

એ જ તો ફરક છે પ્રિયતમ ! મારામાં અને તેમનામાં !
તેઓ તારાં થકી તરી જવા ઈચ્છે છે...
અને હું તારાં મહીં ડૂબી જવા ઈચ્છું છું !

No comments:

Post a Comment