"હું શું છું ?" " શાશ્વત સત્ય..."

"હું શું છું ?" " શાશ્વત સત્ય." 
પ્રકૃતિએ જવાબ આપ્યો. 
" તું શું છે ? " " શાશ્વત સત્ય." તે ફરીથી બોલી. 
" ઈશ્વર શું છે ? " પ્રકૃતિ મૌન રહી.

No comments:

Post a Comment