રચના 191

જેના મુખમાં આખ્ખું બ્રમ્હાંડ જોયા પછીયે જેને ફક્ત એટલુંજ યાદ રહે કે તું મારું બાળ છે...
તેનું જ નામ માંની મમતા...
હવે તું જ કહે ઓ પ્રિયતમ ! તારા મુખમાં દેખાતું બ્રમ્હાંડ મોટું કે જેને પામવા તારેય અવતરવું પડ્યું એ માતા ની મમતા મોટી ?  

No comments:

Post a Comment