રચના 185

નવરાત્રિ એ અવિનાશી વિશ્વચેતનાશક્તિ ની આરાધનાનું પર્વ છે. જે ગઈ કાલે હતી, આજે પણ છે અને આવતિકાલે પણ રહેવાની છે. બ્રમ્હ જ્યારે બ્રમ્હ પાસે લટકાં કરે છે ત્યારે સૃષ્ટિનો મહારાસ રચાય છે. જગન્નિયતાને શક્તિ સ્વરૂપે આવકારતા તો શબ્દે શબ્દે દિવડા પ્રગટે ! જે શક્તિ છે તે જ શિવ છે. ને જે શિવ છે તેજ તો શ્યામ છે !

No comments:

Post a Comment